કોરોના માં સુપર સ્પ્રેડર એવા રાજપીપલા શાકમાર્કેટ માં હજુ પણ લોકોની ભીડ યથાવત ત્રીજી લહેર નોતરી શકે
Uncategorized

કોરોના માં સુપર સ્પ્રેડર એવા રાજપીપલા શાકમાર્કેટ માં હજુ પણ લોકોની ભીડ યથાવત ત્રીજી લહેર નોતરી શકે

શાકમાર્કેટ કોઈ મોટા મેદાનમાં કે વેપારીઓ દૂર દૂર બેસી શકે એવું થાય એ જરૂરી.. NMD ન્યુઝ બ્યુરો રિપોર્ટ દિપક પટેલ :-નર્મદા જિલ્લામાં રાજપીપલા શહેર માં આવેલ માર્કેટો આ કોરોના કાળ માં સુપર સ્પ્રેડર બન્યા છે.…