સારા વરસાદ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ જંગલની મજા માણવા પ્રવાસીઓનો ધસારો
Uncategorized

સારા વરસાદ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ જંગલની મજા માણવા પ્રવાસીઓનો ધસારો

NMD ન્યુઝ બ્યુરો રિપોર્ટ:-નર્મદા જિલ્લો 43 ટકા વનવિસ્તાર ધરાવતો જિલ્લો છે અને અહીં ચાલુ ચોમાસા ની સીઝનમાં સારો વરસાદ પડ્યો અને જેને કારણે જંગલ વિસ્તાર માં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આજુબાજુ પ્રકૃતિ સોળે કળા…