કાછીયા પટેલ જ્ઞાતિ ના ગુજરાત કક્ષા ના 65 તેજસ્વી તારલાઓનું મેડલ અને સન્માન પત્ર દ્વારા સન્માનિત કરાયા
Uncategorized

કાછીયા પટેલ જ્ઞાતિ ના ગુજરાત કક્ષા ના 65 તેજસ્વી તારલાઓનું મેડલ અને સન્માન પત્ર દ્વારા સન્માનિત કરાયા

NMD ન્યુઝ બ્યુરો રીપોર્ટ :-સમાજ સેતુ સેવા ટ્રસ્ટ (ગુજરાત ) દ્વારા વડોદરા કાછીયા સમાજ ની વાડી ખાતે 65 તેજસ્વી તારલાઓનું ગોલ્ડ મેડલ ,સિલ્વર મેડલ અને સન્માન પત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ,ટ્રસ્ટ દ્વારા 24…