રાજપીપલા ના કાછીયા સમાજ દ્વારા તુલસી વિવાહ ધામધૂમ થી ઉજવાયો…ડીજે અને ઘોડાબગ્ગી માં ભાગવાનો વરઘોડો નિકર્યો….
Uncategorized

રાજપીપલા ના કાછીયા સમાજ દ્વારા તુલસી વિવાહ ધામધૂમ થી ઉજવાયો…ડીજે અને ઘોડાબગ્ગી માં ભાગવાનો વરઘોડો નિકર્યો….

NMD ન્યુઝ બ્યુરો રિપોર્ટ:-સનાતન ધર્મમાં તુલસી વિવાહનું ખાસ મહત્વ છે. આ તહેવાર દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં સૂચિત છે કે તુલસી વિવાહના દિવસે ભગવાન વિષ્ણુ અને તુલસી માતા…