કાછીયા પટેલ જ્ઞાતિ ના ગુજરાત કક્ષા ના 65 તેજસ્વી તારલાઓનું મેડલ અને સન્માન પત્ર દ્વારા સન્માનિત કરાયા

કાછીયા પટેલ જ્ઞાતિ ના ગુજરાત કક્ષા ના 65 તેજસ્વી તારલાઓનું મેડલ અને સન્માન પત્ર દ્વારા સન્માનિત કરાયા

Share with:


કાછીયા પટેલ જ્ઞાતિ ના ગુજરાત કક્ષા ના 65 તેજસ્વી તારલાઓનું મેડલ અને સન્માન પત્ર દ્વારા સન્માનિત કરાયા

NMD ન્યુઝ બ્યુરો રીપોર્ટ :-સમાજ સેતુ સેવા ટ્રસ્ટ (ગુજરાત ) દ્વારા વડોદરા કાછીયા સમાજ ની વાડી ખાતે 65 તેજસ્વી તારલાઓનું ગોલ્ડ મેડલ ,સિલ્વર મેડલ અને સન્માન પત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ,ટ્રસ્ટ દ્વારા 24 વર્ષ માં જ્ઞાતિ જનનો સર્વાગી વિકાસ થાય જે માટે શિક્ષણ તેમજ સામાજિક સેત્રે અત્યાર સુધીમાં 22 થી વધુ જ્ઞાતિ ઉપયોગી કાર્યક્રમો યોજવામાં આવ્યા છે ,આ સાથે યુવા ભાઈ બહેનોને વ્યાપાર નોકરી મળે જે માટે જ્ઞાતિ જનોના વિવિધ સેત્ર ના સંમેલનો યોજવામાં આવ્યા છે ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી જ્ઞાતિ વિકાસ માટે ના પરિચય સેતુ ભાગ એક થી સાત અને મંગળ ફેરા ભાગ 1 થી 5 ના પુસ્તકો પ્રકાશિત કરીને સમગ્ર જ્ઞાતિ વિકાસ માં અમૂલ્ય ફાળો ટ્રેસ્ટ આપ્યો છે ,ટ્રસ્ટ ના સ્થાપક તેમજ તત્કાલીન મેં. ટ્રસ્ટી રાજપીપલા ના વતની મહેશ ચંદ્ર દલાલ દ્વારા તમામ પ્રવૃતિઓ નું આયોજન /સંચાલન રાજપીપલા થી કરી રહ્યા છે 2023 નવા વર્ષ ના રોજ ટ્રસ્ટ નો 25 મુ વર્ષ શરૂ થયું છે

ત્યારે 500 થી વધુ જ્ઞાતિ જાણો ની હાજરી માં 65 તેજસ્વી વિધાર્થીઓનું તેમજ 30 કાયમી દાતા ઓનું સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ નો તમામ ખર્ચ યોગેશભાઈ ધાણા વાળા નડિયાદ તેમજ ભરત ભાઈ પટેલ સાબુ વાળા અમદાવાદ દ્વારા 1 લાખ થી વધુ દાન ટ્રસ્ટ ને આપવામાં આવ્યું હતું જેમાં રાજપીપલા ના 3 વિધાર્થીઓને ખાસ સન્માનિત કરવામાં આવ્યું હતું ત્યારે જેમાં ખાસ રાજપીપલા ની આર્ચી દિપક પટેલ ને માસ્ટર ઓફ મેડિકલ ટેકનોલોજી કરેલ જેનું સિલ્વર મેડલ આપી સન્માનિત કરાયા હતા અને હર્ષ પટેલ (msc) અને રિયા પટેલ (llb) મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું

Share with:


Uncategorized