ડેડીયાપાડા નો ઇતિહાસ માં સૌ પ્રથમ વખત જાન હેલિકોપ્ટરમાં આવી છે જે ભારત હવે બદલ રહા હૈ નું સૂત્ર સાર્થક કરે છે…..

ડેડીયાપાડા નો ઇતિહાસ માં સૌ પ્રથમ વખત જાન હેલિકોપ્ટરમાં આવી છે જે ભારત હવે બદલ રહા હૈ નું સૂત્ર સાર્થક કરે છે…..

Share with:

ડેડીયાપાડા નો ઇતિહાસ માં સૌ પ્રથમ વખત જાન હેલિકોપ્ટરમાં આવી છે જે ભારત હવે બદલ રહા હૈ નું સૂત્ર સાર્થક કરે છે…..

NMD ન્યુઝ બ્યુરો રીપોર્ટ:-ડેડીયાપાડા ના ઇતિહાસમાં પહેલીવાર વરરાજા જાન લઈને હેલિકોપ્ટરમાં આવતા પરિવારજનો સહિત આજુબાજુ ના ગામડાઓમાંથી લોકો હેલિકોપ્ટર જોવા ઉમટી પડ્યા હતા

ડેડીયાપાડા ના ઓડ પરિવાર ના લક્ષ્મણભાઈ બુધાભાઈ ઓડ ની દીકરી કાજલબેન ના લગ્ન ટીંબા ગામના રોહનભાઈ સાથે થઈ રહ્યા છે ત્યારેડેડીયાપાડા ના ઈતિહાસ હેલિકોપ્ટરમાં જાન લઈ આવતા પરિવારજનો સહિત આજુબાજુ માંથી ગામડામાંથી લોકો હેલિકોપ્ટર જોવા માટે ઉમટી પડ્યા હતા ડેડીયાપાડા ની ઓડ પરિવાર ના લક્ષ્મણભાઈ બુધાભાઈ ઓડ ની દીકરી કાજલબેન ના લગ્ન તિંબા ગામ ના રોહન ભાઈ સાથે થઈ રહ્યા છે ત્યારે રોહન ભાઈએ પોતાના વરઘોડા માટે અને વરરાજા ને લઈ જવા માટે મુંબઈથી ખાસ હેલિકોપ્ટર ભાડે કર્યું હતું. જે મુંબઈથી ટીંબા ગામે ગયો હતું અને ત્યાંથી વરરાજાને બેસાડીને ડેડીયાપાડા ખાતે આવશે અને ત્યારબાદ લગ્ન બાદ જાન સાંજે વિદાય લેશે જેમાં વર તથા કન્યાને હેલિકોપ્ટરમાં વિદાય આપવામાં આવશે

ડેડીયાપાડા નો ઇતિહાસ માં સૌ પ્રથમ વખત જાન હેલિકોપ્ટરમાં આવી છે જે ભારત હવે બદલ રહા હૈ નું સૂત્ર સાર્થક કરે છે

Share with:

Uncategorized