પીપળા નું વૃક્ષ નું શુ છે રહસ્ય કેમ વનવિભાગ ખાસ રાખી રહ્યું સારસંભાળ NMD ન્યુઝ EXCLUSIEVE

પીપળા નું વૃક્ષ નું શુ છે રહસ્ય કેમ વનવિભાગ ખાસ રાખી રહ્યું સારસંભાળ NMD ન્યુઝ EXCLUSIEVE

Share with:


પીપળા નું વૃક્ષ નું શુ છે રહસ્ય કેમ વનવિભાગ ખાસ રાખી રહ્યું સારસંભાળ NMD ન્યુઝ EXCLUSIEVE

NMD ન્યુઝ બ્યુરો રિપોર્ટ EXCLUSIEVE :એક એવો પીપળો અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે એ પીપળાનું મહત્વ ખુબ જ છે. અને જેની સારસંભાળ વનવિભાગ ખાસ રાખી રહ્યું છે. ત્યારે જોઈએ આ VVIP પીપડાનો વૃક્ષ નો અહેવાલ

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વેલી ઓફ ફ્લાવર્સ બનાવવામાં આવી છે ત્યારે વેલી ઓફ ફ્લાવર પાસે પીપળાનું વૃક્ષ છે. તમે જોઈ શકો છો આ પીપળાના વૃક્ષનું મહત્વ ખુબ જ છે કારણકે આજે તમે જોઈ શકો છો કે પીપળાના વૃક્ષને આજુબાજુ સ્ટીલની ગ્રીલ પણ રક્ષણ માટે લગાવવા માં આવ્યું છે. અને તેની બાજુ કાળજી ખાસ રાખવામાં આવે છે ત્યારે આ VVIP પીપળાના વૃક્ષ નું શું મહત્વ છે તો તમને જણાવીએ… કે આવી પીપળાનું વૃક્ષ છે દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ હસ્તે  ગત 15 ડિસેમ્બર 2018 ના રોજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજે બે વર્ષનો સમયગાળો થયો ત્યારે ખૂબ સારી રીતે આ વૃક્ષ ખીલી ઉઠયું છે. અને એક નાનકડા છોડ માંથી આ પીપળા ના વૃક્ષ 6 ફુટ ઉંચુ થઈ ગયું છે..આ વૃક્ષ આમ ખાસ એટલે છે. કે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કૉવિંદે વાવ્યો હતો અને આ વર્ષે 25 નવેમ્બર ના રોજ તેઓ ફરી રાષ્ટ્રીય પ્રિસાઈડીંગ કોન્ફરન્સ માં હજાર રહેશે અને તેમના વાવેલા પીપળાના વૃક્ષને જોવા જશે પાણી પીવડાવસે અને પૂજા પણ કરશે.

Share with:


News